લૂક ૮:૪૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૯ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી એક માણસ આવ્યો. તેણે અધિકારીને કહ્યું: “તમારી દીકરી ગુજરી ગઈ છે. હવે ગુરુજીને તકલીફ ન આપશો.”+
૪૯ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી એક માણસ આવ્યો. તેણે અધિકારીને કહ્યું: “તમારી દીકરી ગુજરી ગઈ છે. હવે ગુરુજીને તકલીફ ન આપશો.”+