-
લૂક ૧૧:૧૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૪ ત્યાર બાદ મૂંગો કરી દેતા દુષ્ટ દૂતને તેમણે એક માણસમાંથી કાઢ્યો. દુષ્ટ દૂત નીકળ્યા પછી એ મૂંગો માણસ બોલવા લાગ્યો અને ટોળાંની નવાઈનો પાર ન રહ્યો.
-