લૂક ૧૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ત્યાર બાદ તેમણે એક માણસમાંથી દુષ્ટ દૂત કાઢ્યો, જેણે તેને મૂંગો કરી દીધો હતો.+ પછી એ માણસ બોલવા લાગ્યો અને ટોળાંની નવાઈનો પાર ન રહ્યો.+
૧૪ ત્યાર બાદ તેમણે એક માણસમાંથી દુષ્ટ દૂત કાઢ્યો, જેણે તેને મૂંગો કરી દીધો હતો.+ પછી એ માણસ બોલવા લાગ્યો અને ટોળાંની નવાઈનો પાર ન રહ્યો.+