યોહાન ૩:૨ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨ રાતના સમયે તે ઈસુ પાસે આવ્યો અને કહ્યું: “ગુરુજી,* અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી શિક્ષક તરીકે આવ્યા છો, કેમ કે જો કોઈ માણસ સાથે ઈશ્વર ન હોય તો તે એવા ચમત્કારો કરી ન શકે, જે તમે કરો છો.” યોહાન યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૩:૨ ચોકીબુરજ,૨/૧/૨૦૦૨, પાન ૯-૧૧
૨ રાતના સમયે તે ઈસુ પાસે આવ્યો અને કહ્યું: “ગુરુજી,* અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી શિક્ષક તરીકે આવ્યા છો, કેમ કે જો કોઈ માણસ સાથે ઈશ્વર ન હોય તો તે એવા ચમત્કારો કરી ન શકે, જે તમે કરો છો.”