-
યોહાન ૨૦:૨૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૬ હવે, આઠ દિવસ પછી, તેમના શિષ્યો ફરીથી ઘરની અંદર હતા અને થોમા તેઓની સાથે હતો. બારણાં બંધ હોવા છતાં, ઈસુ આવ્યા અને તેઓની વચ્ચે ઊભા રહીને તેમણે કહ્યું: “તમને શાંતિ થાઓ.”
-