યોહાન ૨૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ આઠ દિવસ પછી તેમના શિષ્યો ફરીથી ઘરની અંદર હતા અને થોમા તેઓની સાથે હતો. બારણાં બંધ હોવા છતાં ઈસુ તેઓની વચ્ચે આવીને ઊભા રહ્યા અને કહ્યું: “તમને શાંતિ થાઓ.”+
૨૬ આઠ દિવસ પછી તેમના શિષ્યો ફરીથી ઘરની અંદર હતા અને થોમા તેઓની સાથે હતો. બારણાં બંધ હોવા છતાં ઈસુ તેઓની વચ્ચે આવીને ઊભા રહ્યા અને કહ્યું: “તમને શાંતિ થાઓ.”+