પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧૬ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૬ એ સાથે દુષ્ટ દૂત વળગેલા માણસે તેઓ પર હુમલો કર્યો અને એક-એક કરીને તેઓને હરાવી દીધા. તેથી, તેઓ નગ્ન* અને ઘાયલ હાલતમાં ઘરની બહાર નાસી ગયા.
૧૬ એ સાથે દુષ્ટ દૂત વળગેલા માણસે તેઓ પર હુમલો કર્યો અને એક-એક કરીને તેઓને હરાવી દીધા. તેથી, તેઓ નગ્ન* અને ઘાયલ હાલતમાં ઘરની બહાર નાસી ગયા.