-
પ્રેરિતોનાં કાર્યો ૨૦:૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૬ પણ બેખમીર રોટલીના દિવસો પછી, અમે ફિલિપીથી દરિયાઈ માર્ગે નીકળ્યા. પાંચ દિવસમાં અમે તેઓની પાસે ત્રોઆસ આવી પહોંચ્યા અને ત્યાં અમે સાત દિવસ રહ્યા.
-