પ્રેરિતોનાં કાર્યો ૨૦:૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૯ યુતુખસ નામનો એક યુવાન બારીએ બેઠો હતો. પાઊલ પ્રવચન આપી રહ્યો હતો ત્યારે, તે યુવાન ઘેરી ઊંઘમાં સરી ગયો. ઊંઘમાં ને ઊંઘમાં તે બીજા માળેથી* નીચે પડ્યો અને તેઓએ તેને ઉપાડ્યો ત્યારે, તે મરેલો હતો.
૯ યુતુખસ નામનો એક યુવાન બારીએ બેઠો હતો. પાઊલ પ્રવચન આપી રહ્યો હતો ત્યારે, તે યુવાન ઘેરી ઊંઘમાં સરી ગયો. ઊંઘમાં ને ઊંઘમાં તે બીજા માળેથી* નીચે પડ્યો અને તેઓએ તેને ઉપાડ્યો ત્યારે, તે મરેલો હતો.