-
પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૬ પાઊલે નક્કી કર્યું હતું કે એફેસસમાં રોકાવું નહિ, જેથી આસિયા પ્રાંતમાં સમય પસાર કરવો ન પડે. શક્ય હોય તો પચાસમા દિવસના તહેવારે યરૂશાલેમ પહોંચવા તે ઉતાવળ કરતો હતો.
-