-
રોમનો ૫:૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨ ઈસુ પર મૂકેલી શ્રદ્ધાને લીધે આપણા માટે અપાર કૃપા મેળવવાનો માર્ગ ખોલવામાં આવ્યો, જે આપણે હમણાં મેળવી રહ્યા છીએ; અને ચાલો ઈશ્વરનો મહિમા પામવાની આશાને લીધે આનંદ કરીએ.
-