-
રોમનો ૬:૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪ તેથી, આપણે તેમના મરણમાં બાપ્તિસ્મા પામીને તેમની સાથે દફન કરાયા, જેથી ઈશ્વરના મહિમા દ્વારા જેમ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા, તેમ આપણે પણ એવું જ નવું જીવન જીવીએ.
-