-
રોમનો ૮:૨૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૬ એવી જ રીતે, આપણી નબળાઈઓમાં પવિત્ર શક્તિ આપણને મદદ કરે છે, કેમ કે મુશ્કેલી એ છે કે જરૂર હોય ત્યારે પ્રાર્થનામાં શું કહેવું એ આપણે જાણતા નથી; જ્યારે આપણી પાસે લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો હોતા નથી, ત્યારે પવિત્ર શક્તિ આપણા માટે અરજ કરે છે.
-