૧ કોરીંથીઓ ૧૨:૨૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૮ અને ઈશ્વરે મંડળમાં દરેકને પોતપોતાની જગ્યાએ નીમ્યા છે: પ્રથમ, પ્રેરિતો; બીજા, પ્રબોધકો;* ત્રીજા, શિક્ષકો; પછી ચમત્કારો કરનારા; પછી, સાજા કરવાનું દાન ધરાવનારા; મદદ કરનારા; આગેવાની લેનારા; જુદી જુદી ભાષાઓ બોલનારા.
૨૮ અને ઈશ્વરે મંડળમાં દરેકને પોતપોતાની જગ્યાએ નીમ્યા છે: પ્રથમ, પ્રેરિતો; બીજા, પ્રબોધકો;* ત્રીજા, શિક્ષકો; પછી ચમત્કારો કરનારા; પછી, સાજા કરવાનું દાન ધરાવનારા; મદદ કરનારા; આગેવાની લેનારા; જુદી જુદી ભાષાઓ બોલનારા.