૧ કોરીંથીઓ ૧૨:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ ઈશ્વરે મંડળમાં દરેકને પોતપોતાની જગ્યાએ નીમ્યા છે: પહેલા પ્રેરિતો,+ બીજા પ્રબોધકો,*+ ત્રીજા શિક્ષકો,+ અને પછી ચમત્કાર કરનારા,+ સાજા કરવાનું દાન ધરાવનારા,+ મદદ કરનારા, આગેવાની લેનારા+ અને જુદી જુદી ભાષાઓ બોલનારા.+
૨૮ ઈશ્વરે મંડળમાં દરેકને પોતપોતાની જગ્યાએ નીમ્યા છે: પહેલા પ્રેરિતો,+ બીજા પ્રબોધકો,*+ ત્રીજા શિક્ષકો,+ અને પછી ચમત્કાર કરનારા,+ સાજા કરવાનું દાન ધરાવનારા,+ મદદ કરનારા, આગેવાની લેનારા+ અને જુદી જુદી ભાષાઓ બોલનારા.+