-
૨ કોરીંથીઓ ૧૨:૧૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૪ જુઓ! આ ત્રીજી વાર હું તમારી પાસે આવવા તૈયાર છું અને હું બોજ બનીશ નહિ. કેમ કે હું તમારી ચીજવસ્તુઓને નહિ, તમને મેળવવા ચાહું છું; બાળકો પોતાનાં માબાપ માટે બચત કરે એવી આશા રાખવામાં નથી આવતી, પણ માબાપ પોતાનાં બાળકો માટે બચત કરે એવી આશા રાખવામાં આવે છે.
-