ગલાતીઓ ૨:૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૯ અને મંડળના સ્તંભ ગણાતા યાકૂબ અને કેફાસ* અને યોહાને જ્યારે પારખ્યું કે મને અપાર કૃપા આપવામાં આવી છે, ત્યારે તેઓ મારી સાથે અને બાર્નાબાસ સાથે હાથ મિલાવીને સહમત* થયા કે અમે બીજી પ્રજાઓ પાસે જઈએ અને તેઓ સુન્નત થયેલાઓ પાસે જાય. ગલાતીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨:૯ ચોકીબુરજ,૧૦/૧૫/૨૦૦૫, પાન ૧૨-૧૪
૯ અને મંડળના સ્તંભ ગણાતા યાકૂબ અને કેફાસ* અને યોહાને જ્યારે પારખ્યું કે મને અપાર કૃપા આપવામાં આવી છે, ત્યારે તેઓ મારી સાથે અને બાર્નાબાસ સાથે હાથ મિલાવીને સહમત* થયા કે અમે બીજી પ્રજાઓ પાસે જઈએ અને તેઓ સુન્નત થયેલાઓ પાસે જાય.