કોલોસીઓ ૧:૧૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૮ અને તે શરીરનું એટલે કે મંડળનું શિર* છે. તે શરૂઆત છે, મરણમાંથી સજીવન થયેલાઓમાં પ્રથમ છે, જેથી તે સર્વમાં પ્રથમ બને. કોલોસીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૧૮ ચોકીબુરજ,૪/૧/૨૦૦૭, પાન ૨૩
૧૮ અને તે શરીરનું એટલે કે મંડળનું શિર* છે. તે શરૂઆત છે, મરણમાંથી સજીવન થયેલાઓમાં પ્રથમ છે, જેથી તે સર્વમાં પ્રથમ બને.