-
૧ થેસ્સાલોનિકીઓ ૧:૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૫ કેમ કે જે ખુશખબરનો અમે પ્રચાર કરીએ છીએ, એ તમને ફક્ત શબ્દોથી નહિ પણ અસરકારક રીતે, પવિત્ર શક્તિ સાથે અને પાકી ખાતરી સાથે આપવામાં આવી છે. તમે જાણો છો કે તમારા ભલા માટે અમે કઈ રીતે વર્ત્યા છીએ.
-