-
૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૩ એટલે જ, અમે ઈશ્વરનો સતત આભાર માનીએ છીએ. જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો, જે હકીકતમાં છે જ. આ સંદેશો શ્રદ્ધા રાખનારા તમને બધાને અસર પણ કરી રહ્યો છે.
-