૨ તિમોથી ૪:૧૪ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૪ કંસારા* એલેકઝાંડરે મને ઘણી વાર નુકસાન પહોંચાડ્યું છે. યહોવા* તેનાં કામો પ્રમાણે તેને બદલો આપશે.