હિબ્રૂઓ ૧૧:૨૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૮ શ્રદ્ધાથી તેમણે પાસ્ખાની* ઉજવણી કરી અને બારસાખો પર લોહી છાંટ્યું, જેથી વિનાશ કરનાર દૂત તેઓના પ્રથમ જન્મેલા બાળકને નુકસાન પહોંચાડે* નહિ. હિબ્રૂઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૧:૨૮ ચોકીબુરજ,૪/૧૫/૨૦૧૪, પાન ૧૦-૧૧૨/૧/૧૯૮૮, પાન ૨૧
૨૮ શ્રદ્ધાથી તેમણે પાસ્ખાની* ઉજવણી કરી અને બારસાખો પર લોહી છાંટ્યું, જેથી વિનાશ કરનાર દૂત તેઓના પ્રથમ જન્મેલા બાળકને નુકસાન પહોંચાડે* નહિ.