-
૩ યોહાન ૧૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૧ વહાલા ભાઈ, જે ખરાબ છે એના પગલે નહિ, પણ જે સારું છે એના પગલે ચાલજે. જે સારું કરે છે એ ઈશ્વર પાસેથી છે. જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
-