-
પ્રકટીકરણ ૬:૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨ અને મેં જોયું તો જુઓ! એક સફેદ ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેની પાસે ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો અને જીત પૂરી કરવા નીકળી પડ્યો.
-