માથ્થી ૯:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ ઈસુએ મૂંગા માણસને દુષ્ટ દૂતની પકડમાંથી છોડાવ્યો કે તરત એ માણસ બોલતો થયો.+ એ જોઈને ટોળું નવાઈ પામ્યું અને કહેવા લાગ્યું: “ઇઝરાયેલમાં આવું કદી જોયું નથી.”+
૩૩ ઈસુએ મૂંગા માણસને દુષ્ટ દૂતની પકડમાંથી છોડાવ્યો કે તરત એ માણસ બોલતો થયો.+ એ જોઈને ટોળું નવાઈ પામ્યું અને કહેવા લાગ્યું: “ઇઝરાયેલમાં આવું કદી જોયું નથી.”+