માથ્થી ૨૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ રસ્તાની બાજુએ તેમણે અંજીરનું એક ઝાડ જોયું અને તે એની નજીક ગયા. પણ તેમને એના પર પાંદડાં સિવાય બીજું કંઈ મળ્યું નહિ.+ તેમણે એ ઝાડને કહ્યું: “હવેથી તારા પર કદી ફળ ન આવે.”+ તરત જ અંજીરનું ઝાડ સુકાઈ ગયું. માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૧:૧૯ ઈસુ—માર્ગ, પાન ૨૪૦, ૨૪૪
૧૯ રસ્તાની બાજુએ તેમણે અંજીરનું એક ઝાડ જોયું અને તે એની નજીક ગયા. પણ તેમને એના પર પાંદડાં સિવાય બીજું કંઈ મળ્યું નહિ.+ તેમણે એ ઝાડને કહ્યું: “હવેથી તારા પર કદી ફળ ન આવે.”+ તરત જ અંજીરનું ઝાડ સુકાઈ ગયું.