માથ્થી ૨૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ કોના તરફથી હતું? ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી?” તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે આપણને કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’+
૨૫ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ કોના તરફથી હતું? ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી?” તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે આપણને કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’+