માથ્થી ૨૬:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ રોટલી લીધી અને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. પછી તેમણે એ તોડી+ અને શિષ્યોને આપી. તેમણે કહ્યું: “લો, ખાઓ. આ મારા શરીરને રજૂ કરે છે.”+ માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૬:૨૬ ચોકીબુરજ,૧૨/૧૫/૨૦૧૩, પાન ૨૩, ૨૪-૨૬૨/૧/૧૯૯૧, પાન ૨૫ સજાગ બનો!,૬/૮/૧૯૯૯, પાન ૧૮
૨૬ તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ રોટલી લીધી અને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. પછી તેમણે એ તોડી+ અને શિષ્યોને આપી. તેમણે કહ્યું: “લો, ખાઓ. આ મારા શરીરને રજૂ કરે છે.”+