પ્રેરિતોનાં કાર્યો ૯:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તેથી અનાન્યા ત્યાં ગયો અને ઘરમાં પ્રવેશ્યો. તેણે શાઉલ પર પોતાના હાથ મૂકીને કહ્યું: “મારા ભાઈ શાઉલ, તું રસ્તે આવતો હતો ત્યારે માલિક ઈસુએ તને દર્શન આપ્યું હતું. તેમણે જ મને મોકલ્યો છે, જેથી તું ફરી દેખતો થાય અને પવિત્ર શક્તિથી ભરપૂર થાય.”+
૧૭ તેથી અનાન્યા ત્યાં ગયો અને ઘરમાં પ્રવેશ્યો. તેણે શાઉલ પર પોતાના હાથ મૂકીને કહ્યું: “મારા ભાઈ શાઉલ, તું રસ્તે આવતો હતો ત્યારે માલિક ઈસુએ તને દર્શન આપ્યું હતું. તેમણે જ મને મોકલ્યો છે, જેથી તું ફરી દેખતો થાય અને પવિત્ર શક્તિથી ભરપૂર થાય.”+