૧ કોરીંથીઓ ૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ જો શ્રદ્ધા ન રાખનાર સાથી જુદા પડવાનું* નક્કી કરે, તો તેને જુદા પડવા દો. એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન પોતાના લગ્નસાથી જોડે રહેવા બંધાયેલા નથી. ઈશ્વરે આપણને શાંતિથી રહેવા બોલાવ્યા છે.+ ૧ કોરીંથીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૭:૧૫ ચોકીબુરજ (અભ્યાસ અંક),૮/૨૦૧૬, પાન ૧૬-૧૭ ચોકીબુરજ,૫/૧/૨૦૧૨, પાન ૧૭-૧૮૧૨/૧૫/૨૦૦૦, પાન ૨૮
૧૫ જો શ્રદ્ધા ન રાખનાર સાથી જુદા પડવાનું* નક્કી કરે, તો તેને જુદા પડવા દો. એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન પોતાના લગ્નસાથી જોડે રહેવા બંધાયેલા નથી. ઈશ્વરે આપણને શાંતિથી રહેવા બોલાવ્યા છે.+