૨ કોરીંથીઓ ૧૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એવા માણસો તો જૂઠા પ્રેરિતો છે, બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તના પ્રેરિતો હોવાનો ઢોંગ કરે છે.+