પ્રકટીકરણ ૧૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ એ સાંભળીને હું તેની ભક્તિ કરવા ઘૂંટણિયે પડ્યો. પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો!+ ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ ઈસુ વિશે સાક્ષી આપે છે.+ ભવિષ્યવાણીનો હેતુ ઈસુ વિશે સાક્ષી આપવાનો છે.”+ પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૯:૧૦ ચોકીબુરજ,૭/૧/૨૦૦૯, પાન ૧૦-૧૧ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨
૧૦ એ સાંભળીને હું તેની ભક્તિ કરવા ઘૂંટણિયે પડ્યો. પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો!+ ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ ઈસુ વિશે સાક્ષી આપે છે.+ ભવિષ્યવાણીનો હેતુ ઈસુ વિશે સાક્ષી આપવાનો છે.”+