ગીત ૧૪૭
ઈશ્વરના પવિત્ર જનો
પસંદ કર્યા ઈશ્વરે
બોલાવ્યા તેમની પાસે
ધરતી પરથી, લીધા છે
છે કૃપાથી, ભરપૂર
(ટેક)
ઈશ્વરના, એ જનો
કરે પ્રેમ યહોવાને
ફેલાવે, મહિમા
આખા જગતમાં તેના, નામનો
એ પવિત્ર પ્રજા છે
ચાલે છે સતને માર્ગે
યહોવાએ, બોલાવ્યા
છે પ્રકાશમાં, એના
(ટેક)
ઈશ્વરના, એ જનો
કરે પ્રેમ યહોવાને
ફેલાવે, મહિમા
આખા જગતમાં તેના, નામનો
તેઓ વફાદારીથી
બીજાં ઘેટાંને લાવે
ઈસુ કહે, એ કરે
માર્ગે તેના, ચાલે
(ટેક)
ઈશ્વરના, એ જનો
કરે પ્રેમ યહોવાને
ફેલાવે, મહિમા
આખા જગતમાં તેના, નામનો
(યશા. ૪૩:૨૦, ૨૧; માલા. ૩:૧૭; કોલો. ૧:૧૩ પણ જુઓ.)