બૉક્સ ૧૨-ક
બે લાકડીઓને એક કરવામાં આવી
Printed Edition
યહોવાએ હઝકિયેલને બે લાકડીઓ પર આવું લખવાનું કીધું: એક પર “યહૂદા માટે” અને બીજી પર ‘યૂસફ માટે, એફ્રાઈમની લાકડી.’
“યહૂદા માટે”
જૂના જમાનામાં
બે કુળનું યહૂદા રાજ્ય
આપણા સમયમાં
અભિષિક્ત લોકો
‘યૂસફ માટે, એફ્રાઈમની લાકડી’
જૂના જમાનામાં
દસ કુળનું ઇઝરાયેલ રાજ્ય
આપણા સમયમાં
બીજાં ઘેટાં
“તેઓ તારા હાથમાં એક લાકડી બને”
જૂના જમાનામાં
ઈ.સ. પૂર્વે ૫૩૭ સાચા ઈશ્વરભક્તો અલગ અલગ દેશોમાંથી પોતાના વતનમાં પાછા આવ્યા, તેઓએ યરૂશાલેમને ફરીથી બાંધ્યું અને એક થઈને યહોવાની ભક્તિ કરી.
આપણા સમયમાં
૧૯૧૯થી ધીમે ધીમે ઈશ્વરના લોકો માટે ફરીથી શુદ્ધ ભક્તિ કરવા ગોઠવણ કરવામાં આવી. તેઓ “એક ટોળું” બનીને યહોવાની ભક્તિ કરવા લાગ્યા.