૧ તિમોથી ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એ માણસો બીજાઓને લગ્ન કરવાની મના કરે છે+ અને લોકોને અમુક ખોરાક ખાવાની ના પાડે છે.+ એ ખોરાક તો ઈશ્વરે ઉત્પન્ન કર્યો છે,+ જેથી શ્રદ્ધા રાખનારા અને સત્યને ચોકસાઈથી જાણનારા લોકો ઈશ્વરનો આભાર માનીને એ ખાઈ શકે.+
૩ એ માણસો બીજાઓને લગ્ન કરવાની મના કરે છે+ અને લોકોને અમુક ખોરાક ખાવાની ના પાડે છે.+ એ ખોરાક તો ઈશ્વરે ઉત્પન્ન કર્યો છે,+ જેથી શ્રદ્ધા રાખનારા અને સત્યને ચોકસાઈથી જાણનારા લોકો ઈશ્વરનો આભાર માનીને એ ખાઈ શકે.+