ઉત્પત્તિ ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી. ઉત્પત્તિ ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહોવાએ ઇબ્રામને દર્શનમાં કહ્યું: “ઇબ્રામ, ડરીશ નહિ.+ હું તારી ઢાલ છું.+ હું તને મોટું ઇનામ આપીશ.”+ ઉત્પત્તિ ૧૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેણે યહોવામાં શ્રદ્ધા મૂકી+ અને ઈશ્વરે તેને નેક* ગણ્યો.+ ઉત્પત્તિ ૧૭:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હવેથી તારું નામ ઇબ્રામ* નહિ, પણ ઇબ્રાહિમ* કહેવાશે, કેમ કે હું તને ઘણી પ્રજાઓનો પિતા બનાવીશ. યાકૂબ ૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તેમ જ, આ શાસ્ત્રવચન પૂરું થયું: “ઇબ્રાહિમે યહોવામાં* શ્રદ્ધા મૂકી અને તે નેક ગણાયો”+ અને યહોવાએ* તેમને પોતાના મિત્ર કહ્યા.+
૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી.
૧૫ યહોવાએ ઇબ્રામને દર્શનમાં કહ્યું: “ઇબ્રામ, ડરીશ નહિ.+ હું તારી ઢાલ છું.+ હું તને મોટું ઇનામ આપીશ.”+
૨૩ તેમ જ, આ શાસ્ત્રવચન પૂરું થયું: “ઇબ્રાહિમે યહોવામાં* શ્રદ્ધા મૂકી અને તે નેક ગણાયો”+ અને યહોવાએ* તેમને પોતાના મિત્ર કહ્યા.+