-
નિર્ગમન ૧૦:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ તેઓ એકબીજાને જોઈ શકતા ન હતા. અંધકારને લીધે તેઓ ત્રણ દિવસ સુધી ક્યાંય જઈ શક્યા નહિ. પણ ઇઝરાયેલીઓ જ્યાં રહેતા હતા, ત્યાં અજવાળું હતું.+
-
-
નિર્ગમન ૧૧:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ ઇઝરાયેલીઓ કે તેઓનાં જાનવરોને ડરાવવા કોઈ કૂતરો પણ ભસશે નહિ. એ પરથી તું જાણીશ કે, યહોવા ઇજિપ્તવાસીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે ફરક રાખી શકે છે.’+
-
-
નિર્ગમન ૧૨:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ તમે જે ઘરમાં રહો છો એની બારસાખ પર લગાડેલું લોહી નિશાની થશે. હું એ લોહી જોઈને ત્યાંથી પસાર થઈ જઈશ અને ઇજિપ્ત પર આફત આવશે ત્યારે તમારો નાશ નહિ થાય.+
-