-
નિર્ગમન ૩:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ ઇજિપ્તના લોકોની રહેમનજર તમારા પર થાય, એવું હું કરીશ. તમે ત્યાંથી ખાલી હાથે નહિ નીકળો.+
-
-
ગીતશાસ્ત્ર ૧૦૫:૩૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ તે પોતાના લોકોને પુષ્કળ સોના-ચાંદી સાથે બહાર કાઢી લાવ્યા.+
તેમનાં કુળોમાં કોઈએ ઠોકર ખાધી નહિ.
-