પુનર્નિયમ ૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “એ બધી આજ્ઞાઓ* યહોવાએ તમને* પર્વત પર આપી હતી. તેમણે આગ, વાદળ અને ઘોર અંધકારમાંથી+ મોટા અવાજે તમારી સાથે વાત કરી હતી. એ આજ્ઞાઓ ઉપરાંત તેમણે બીજું કંઈ કહ્યું નહિ. પછી તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખીને મને આપી.+
૨૨ “એ બધી આજ્ઞાઓ* યહોવાએ તમને* પર્વત પર આપી હતી. તેમણે આગ, વાદળ અને ઘોર અંધકારમાંથી+ મોટા અવાજે તમારી સાથે વાત કરી હતી. એ આજ્ઞાઓ ઉપરાંત તેમણે બીજું કંઈ કહ્યું નહિ. પછી તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખીને મને આપી.+