-
નિર્ગમન ૨૪:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: “પર્વત પર મારી પાસે આવ અને ત્યાં જ રહે. હું તને પથ્થરની પાટીઓ આપીશ. હું એના પર નિયમો અને આજ્ઞાઓ લખીશ, જે લોકોના શિક્ષણ માટે હશે.”+
-