ઉત્પત્તિ ૪૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “યહૂદા,+ તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.+ તારો હાથ તારા દુશ્મનોના ગળા પર રહેશે.+ તારા પિતાના દીકરાઓ તારી આગળ માથું નમાવશે.+ ૧ કાળવૃત્તાંત ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ભલે યહૂદા+ પોતાના ભાઈઓ કરતાં ચઢિયાતો હતો અને તેના વંશમાંથી આગેવાન આવવાનો હતો,+ પણ પ્રથમ જન્મેલાનો હક યૂસફને મળ્યો.
૮ “યહૂદા,+ તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.+ તારો હાથ તારા દુશ્મનોના ગળા પર રહેશે.+ તારા પિતાના દીકરાઓ તારી આગળ માથું નમાવશે.+
૨ ભલે યહૂદા+ પોતાના ભાઈઓ કરતાં ચઢિયાતો હતો અને તેના વંશમાંથી આગેવાન આવવાનો હતો,+ પણ પ્રથમ જન્મેલાનો હક યૂસફને મળ્યો.