વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૦:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “હે ઇઝરાયેલ, યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?+ ફક્ત એટલું જ કે, તું યહોવા તારા ઈશ્વરનો ડર* રાખે,+ તેમના માર્ગોમાં ચાલે,+ તેમને પ્રેમ કરે, પૂરા દિલથી અને પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા કરે,+

  • અયૂબ ૨૮:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ પછી તેમણે માણસને કહ્યું:

      ‘જો! યહોવાનો ડર* રાખવો એ બુદ્ધિ છે,+

      અને દુષ્ટતાથી દૂર રહેવું એ સમજણ છે.’”+

  • નીતિવચનો ૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ યહોવાનો* ડર* જ્ઞાનની શરૂઆત છે.+

      મૂર્ખ લોકો બુદ્ધિ અને શિસ્તને* તુચ્છ ગણે છે.+

  • માથ્થી ૧૦:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિમાં મળનાર જીવન છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ.+ એના બદલે, જે તમારો નાશ ગેહેન્‍નામાં* કરી શકે છે, તેમનાથી ડરો.+

  • ૧ પિતર ૨:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ દરેક પ્રકારના માણસોને માન આપો,+ સર્વ ભાઈઓને પ્રેમ બતાવો,+ ઈશ્વરનો ડર* રાખો+ અને રાજાને માન આપો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો