-
પુનર્નિયમ ૧૪:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ એ પૈસાથી તમે ચાહો એ ખરીદી શકો. તમે ઢોરઢાંક, ઘેટાં-બકરાં, દ્રાક્ષદારૂ અને બીજા શરાબ તેમજ બીજું કંઈ પણ ખરીદી શકો. પછી તમે અને તમારું કુટુંબ ત્યાં તમારા ઈશ્વર યહોવા આગળ એ ખાઓ અને આનંદ માણો.+
-
-
ગીતશાસ્ત્ર ૩૨:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હે નેક જનો, યહોવાને લીધે આનંદ કરો અને ખુશી મનાવો.
હે સાચા દિલના લોકો, તમે બધા ખુશીથી જયજયકાર કરો.
-