-
યર્મિયા ૧૫:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ તેં તારા વિસ્તારોમાં ઘણાં પાપ કર્યાં છે,
એટલે હું તારી સંપત્તિ અને તારો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ.+
હું કોઈ કિંમત લેવા નહિ, પણ તારાં પાપોને લીધે એમ કરીશ.
-