યહોશુઆ ૧૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એ હદ આખોરની ખીણ પાસે દબીર સુધી હતી+ અને ગિલ્ગાલ તરફ ઉત્તર બાજુએ વળતી હતી,+ જે અદુમ્મીમના ચઢાણ આગળ છે, એટલે વહેળાની દક્ષિણે. એ એન-શેમેશના ઝરાઓ પાર કરીને+ એન-રોગેલ આગળ પૂરી થતી હતી.+ યહોશુઆ ૧૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પશ્ચિમ તરફની હદ મોટા સમુદ્ર*+ અને એના કિનારા સુધી હતી. યહૂદાના વંશજોને તેઓનાં કુટુંબો પ્રમાણે ચારે બાજુ મળેલા વિસ્તારની આ હદ હતી. યશાયા ૬૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મારી પાસે પાછા ફરનારા લોકો માટેશારોન+ ઘેટાં ચરાવવાની જગ્યા બનશેઅને આખોરની ખીણ+ ઢોરઢાંકને આરામ કરવાની જગ્યા બનશે. હોશિયા ૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ એ વખતે હું તેની દ્રાક્ષાવાડીઓ તેને પાછી આપીશ,+ આશાના દ્વાર તરીકે હું તેને આખોરની ખીણ*+ આપીશ, ત્યાં તે મને જવાબ આપશે, જેમ તે પોતાની યુવાનીમાં, હા, ઇજિપ્તમાંથી* નીકળી આવી એ દિવસે કરતી હતી.’+
૭ એ હદ આખોરની ખીણ પાસે દબીર સુધી હતી+ અને ગિલ્ગાલ તરફ ઉત્તર બાજુએ વળતી હતી,+ જે અદુમ્મીમના ચઢાણ આગળ છે, એટલે વહેળાની દક્ષિણે. એ એન-શેમેશના ઝરાઓ પાર કરીને+ એન-રોગેલ આગળ પૂરી થતી હતી.+
૧૨ પશ્ચિમ તરફની હદ મોટા સમુદ્ર*+ અને એના કિનારા સુધી હતી. યહૂદાના વંશજોને તેઓનાં કુટુંબો પ્રમાણે ચારે બાજુ મળેલા વિસ્તારની આ હદ હતી.
૧૦ મારી પાસે પાછા ફરનારા લોકો માટેશારોન+ ઘેટાં ચરાવવાની જગ્યા બનશેઅને આખોરની ખીણ+ ઢોરઢાંકને આરામ કરવાની જગ્યા બનશે.
૧૫ એ વખતે હું તેની દ્રાક્ષાવાડીઓ તેને પાછી આપીશ,+ આશાના દ્વાર તરીકે હું તેને આખોરની ખીણ*+ આપીશ, ત્યાં તે મને જવાબ આપશે, જેમ તે પોતાની યુવાનીમાં, હા, ઇજિપ્તમાંથી* નીકળી આવી એ દિવસે કરતી હતી.’+