ઉત્પત્તિ ૯:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તેણે કહ્યું: “કનાન+ પર શ્રાપ ઊતરી આવે. તે તેના ભાઈઓનો દાસ* બને.”+ પુનર્નિયમ ૭:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તે તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપશે+ અને તમે આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખશો.+ જ્યાં સુધી તમે તેઓનો વિનાશ નહિ કરી દો,+ ત્યાં સુધી કોઈ તમારો સામનો કરી શકશે નહિ.+
૨૪ તે તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપશે+ અને તમે આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખશો.+ જ્યાં સુધી તમે તેઓનો વિનાશ નહિ કરી દો,+ ત્યાં સુધી કોઈ તમારો સામનો કરી શકશે નહિ.+