ગીતશાસ્ત્ર ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અને કહેશે: “મારા પવિત્ર પર્વત સિયોન*+ પરમેં પોતે મારા રાજાને રાજ્યાસન પર બેસાડ્યો છે.”+ ગીતશાસ્ત્ર ૧૧૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+ માથ્થી ૨૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ ઈસુએ તેઓની પાસે આવીને કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.+
૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+