-
યહોશુઆ ૧૪:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ હેબ્રોન આજ સુધી કનિઝ્ઝી યફૂન્નેહના દીકરા કાલેબનો વારસો ગણાય છે, કારણ કે તે પૂરા દિલથી ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાછળ ચાલ્યો હતો.+
-