નીતિવચનો ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ દાઉદના દીકરા,+ ઇઝરાયેલના રાજા+ સુલેમાનનાં+ નીતિવચનો.* સભાશિક્ષક ૧૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઉપદેશકે ખૂબ જ્ઞાન મેળવ્યું. તે લોકોને પણ જ્ઞાનની વાતો શીખવતો.+ તેણે ઘણું મનન કરીને અને ઊંડું સંશોધન કરીને અનેક નીતિવચનો* રચ્યાં.*+
૯ ઉપદેશકે ખૂબ જ્ઞાન મેળવ્યું. તે લોકોને પણ જ્ઞાનની વાતો શીખવતો.+ તેણે ઘણું મનન કરીને અને ઊંડું સંશોધન કરીને અનેક નીતિવચનો* રચ્યાં.*+