-
૨ કાળવૃત્તાંત ૯:૨૨-૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ આમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં વધારે ધનવાન અને બુદ્ધિશાળી હતો.+ ૨૩ સાચા ઈશ્વરે સુલેમાનને બુદ્ધિશાળી હૃદય આપ્યું હતું. એટલે તેની વાતો સાંભળવા આખી પૃથ્વીના રાજાઓ તેની પાસે આવતા હતા.+ ૨૪ જે કોઈ રાજા પાસે આવતું, તે ભેટમાં સોના-ચાંદીની ચીજવસ્તુઓ, કપડાં,+ હથિયારો, સુગંધી તેલ, ઘોડાઓ અને ખચ્ચરો લઈ આવતું. આવું વરસોવરસ ચાલ્યા કરતું.
-